REALL LOVE LIFE
Posts
Showing posts from November 28, 2017
- Get link
- X
- Other Apps
❤Hamari Adhuri Kahani❤ એક છોકરો હતો ખુબજ સરળ સ્વભાવનો તેને એક દિવસ બહાર ગામ લગ્ન પ્રસંગ મા જવાનુ થયુ. તે લવ મેટર થી કંટાળી ગયો હતો કેમ કે તેને લવ કરનારી ઘણી છોકરીઓ છે પણ કોઈ સાચો પ્રેમ કરનાર અને લગ્ન કરી સકે તેવી એક પણ નથી માત્ર લવ ના બહાને ટાઇમ પાસ કરતી અને વાતો કરતી એટલે જ તેને વિચાર્યુ કે હવેથી કોઈ છોકરીને લવ નઈ કરુ. પણ સાહેબ લગન મા ગયા પછી પણ લવ ના કરવા નુ ઘરેથી કીધેલું યાદ કરતો હતો. પણ આ ભાઈ તો સેટિંગ કરવામા અને સેટિંગ કરાવામા તો પહેલા નમ્બરે આવતા એટલે તેમનો મિત્ર તેમને મળ્યો અને આ ભાઈ ને કીધુ કે મારે પેલી સામે બે છોકરીઓ છે તેમાથી મારે પેલી બાજુ વાળી થી સેટિંગ કરવુ છે આ ભાઈ એ છોકરી થી વાત કરી અને સેટિંગ કરાવી દીધુ.મારા મિત્ર ની ગર્લફ્રેંડ ની ફ્રેંડ મારી સામુ જોતી અને હુ પણ તેની સામુ જોતો હતો અને એક બીજાને લવ થઈ ગયો હોય એવુ લાગતુ હતુ. મિત્ર મારી પાસે ખુબ જ ખુસી અનુભવી રહ્યો હતો ત્યારેજ તેની ગર્લફ્રેંડ આવી અને કીધુ કે મારી ફ્રેંડ છે અને તેને તમારા મિત્ર થી લવ થઈ ગયો છે. મારા મિત્ર એ તેની ગર્લફ્રેંડ ને કઈ દીધુ કે તુ તારી ફ્...