❤Hamari Adhuri Kahani❤









       એક છોકરો હતો ખુબજ સરળ સ્વભાવનો તેને એક દિવસ બહાર ગામ લગ્ન પ્રસંગ મા જવાનુ થયુ. તે લવ મેટર થી કંટાળી ગયો હતો કેમ કે તેને લવ કરનારી ઘણી છોકરીઓ છે પણ કોઈ સાચો પ્રેમ કરનાર અને લગ્ન કરી સકે તેવી એક પણ નથી માત્ર લવ ના બહાને ટાઇમ પાસ કરતી અને વાતો કરતી એટલે જ તેને વિચાર્યુ કે હવેથી કોઈ છોકરીને લવ નઈ કરુ.

પણ સાહેબ લગન મા ગયા પછી પણ લવ ના કરવા નુ ઘરેથી કીધેલું યાદ કરતો હતો.
પણ આ ભાઈ તો સેટિંગ કરવામા અને સેટિંગ કરાવામા તો પહેલા નમ્બરે આવતા એટલે તેમનો મિત્ર તેમને મળ્યો અને આ ભાઈ ને કીધુ કે મારે પેલી સામે બે  છોકરીઓ છે તેમાથી મારે પેલી બાજુ વાળી થી સેટિંગ કરવુ છે આ ભાઈ એ છોકરી થી વાત કરી અને સેટિંગ કરાવી  દીધુ.મારા મિત્ર ની ગર્લફ્રેંડ ની ફ્રેંડ મારી સામુ જોતી અને હુ પણ તેની સામુ જોતો હતો અને એક બીજાને લવ થઈ ગયો હોય એવુ લાગતુ હતુ.
 મિત્ર મારી પાસે ખુબ જ ખુસી અનુભવી રહ્યો હતો ત્યારેજ તેની ગર્લફ્રેંડ આવી અને કીધુ કે મારી ફ્રેંડ છે અને તેને તમારા મિત્ર થી લવ થઈ ગયો છે.
મારા મિત્ર એ તેની ગર્લફ્રેંડ ને કઈ
દીધુ કે તુ તારી ફ્રેંડ ને હા પાડી દે અને કે જે કે મારા  મિત્રએ હા કીધી છે .

મે ઘરે થીજ કીધુ હતુ લવ ના કરવાનુ પણ સાહેબ એ છોકરી નો સ્વભાવ મને ખુબજ ગમી ગયો મારી જિઁદગી મા કયારેય આવા સ્વભાવ વાળી મે નહોતી જોઈ મને પણ તેના થી દિલ થી ખુબજ લવ થઈ ગયો.❤❤💘🌹

લગન મા બે દીવસ રોકાવાનું હતુ અને એમાથી એક દિવસ તો પતિ ગયો .એ છોકરી મારો નમ્બર માગતી હતી પણ સાહેબ મારી પાસે મોબાઇલ પણ નહોતો એટલે મે નમ્બર આપવાની ના પાડી તેને ખૂબ જ દુઃખ થયુ.
મને ખબર હતી કે તેની પાસે પણ મોબાઇલ તો નથી જ અને તે ફોન કરવા માટે તેના પાપા નો મોબાઇલ ઉપયોગ કરોત અને તે તેના પાપા નો મોબાઇલ વાપરે અને તેના પાપા ને ખબર પડી જાય તો તેને બહાર ગામ જવાનુ કે કોઈ પ્રસંગ મા જવાનુ બંદ થઈ જાય એટલે મે પણ તેનો નમ્બર આ કારણ થી ન માગ્યો.

એને મે નમ્બર ન આપ્યો એટલે તે મારાથી હર્ટ થઈ ગઈ તેને એવુ લાગ્યુ કે હૂ તેને લવ નથી કરતો.
પણ હુ કયારેય મારુ એકલાનું સારુ થાય એવુ નથી વિચારતો એ છોકરી ને સુ મુસ્કેલીઓ આવસે એ વિચારુ છુ.એ મુસ્કેલી ઓ  ન આવે એ માટે મે કંઈજ કીધુ નહિ.

 સાહેબ હુ પણ તેને ખુબજ લવ કરુ છુ એ તેને હુ સમજાવી ન સક્યો.💘💘💘

લગન ના બે દિવસ પૂરા થઈ ગયા અને બધા પોતાના ઘરે જવાના હતા અમારે પણ અમારા ઘરે જવાનુ હતુ. હૂ પણ મારા ઘરે જવા રવાના થયો અને એ પણ રવાના થઈ .

છેલ્લી વખત અમે  બંનેએ એક બીજાની  આંખો મા જોયુ અને પ્રેમ ના આંસુ આવી ગયા હવે ભગવાન જાણે અમે ક્યારે મળીસુ ? એનૂ દુઃખ પણ હતુ.😢😢😢😢😔😔😔

પછી હૂ મારા ઘરે આવી ગયો અને બધી યાદો તાજી થવા લાગી મે આ યાદો મા ખાવા પીવાનુ ચાર દિવસ સુધી બંદ કરી દીધુ હતુ. પણ ઘરના લોકો કયારેય કોઈ છોકરા કે છોકરીના પ્રેમ ને ના સમજી સકે .
અમને મળ્યા ના બે વર્સ જેવુ થઈ ગયુ છે પણ મારો પ્રેમ એના પર દિવસે ને દિવસે વધતો જાય છે .અને મારે તેના થી જ લગ્ન કરવા ની ઈછા છે.

કેમ કે જીવન મા સુંદર લાગતી છોકરીઓ તો ગણી આવે પણ સાચા દિલ થી પ્રેમ કરનારી અને સારા સ્વભાવ વાળી તો કોઇકને જ મળે.✅❤❤🌹💘✅

🙏એ મને યાદ કરતી હોય કે ના હોય  પણ હૂ એને કાયમ યાદ કરુ છુ અને કાયમ યાદ કરીસ.🙏

👉હૂ મારા આ પ્રેમ માટે કઈ પણ. કરિસ .👈

👍આજે નઈ તો કાલે એ મને મળસે એ જ ઈછા થી હુ જીવુ છુ.🙇

તો મિત્રો ભગવાન ને એટલી પ્રાર્થના કરો કે આ બે પ્રેમી પંખીડાઓ એક બીજા ને ફરીથી મળે.🙏🙏🙏🙏🙏🙏

👉જો તમે પણ કોઈથી સાચો પ્રેમ કર્યો હોય તો આ મેસેજ પ્રેમ કરનારા લોકો ને મોકલો.🙏🙏🙏


🙏આ લવ સ્ટોરી વાંચવા બદલ આપનો આભાર🙏

❤લિ. સાચો પ્રેમી❤







                      Home

Comments

Popular posts from this blog

Your😔 Problem Solve👍